/usr/share/help/gu/gnome-help/power-suspendfail.page is in gnome-user-guide 3.14.1-1.
This file is owned by root:root, with mode 0o644.
The actual contents of the file can be viewed below.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 | <?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" type="topic" style="problem" id="power-suspendfail" xml:lang="gu">
<info>
<link type="guide" xref="power#problems"/>
<link type="guide" xref="hardware-problems-graphics"/>
<revision pkgversion="3.4.0" date="2012-02-20" status="review"/>
<desc>અમુક કમ્પ્યૂટર હાર્ડવેર સ્થગિત અથવા હાઇબરનેટ સાથે સમસ્યાનું કારણ બને છે.</desc>
<credit type="author">
<name>GNOME દસ્તાવેજીકરણ પ્રોજેક્ટ</name>
<email>gnome-doc-list@gnome.org</email>
</credit>
<credit type="author">
<name>ઍકાટેરીના ગેરાસીમોવા</name>
<email>kittykat3756@gmail.com</email>
</credit>
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
</info>
જો તમે તમારા કમ્પ્યૂટરને <link xref="power-suspend">સ્થગિત</link> અથવા <link xref="power-hibernate">હાઇબરનેટ</link> માં કરો તો, પછી તેને પાછુ લાવવા માટે પ્રયત્ન કરો અથવા તેને પાછુ ચાલુ કરો, તમે શોધી શકો છો કે તે કામ કરતુ નથી જે તમે ઇચ્છા રાખેલ છે. આ એટલે થઇ શક્યુ કારણ કે સ્થગિત અને હાઇબરનેટ તમારાં હાર્ડવેર દ્દારા યોગ્ય રીતે આધારભૂત નથી.
જો તમે તમારાં કમ્પ્યૂટરને સ્થગિત કરો તો અને માઉસ પર ક્લિક અથવા દબાવો, તે જાગી જવુ જોઇએ અને તમારાં પાસવર્ડ માટે પૂછીને સ્ક્રીનને દર્શાવવુ જોઇએ. જો આવું ના બને તો, પાવર બટન પર દબાવવાનો પ્રયત્ન કરો (તેને અટકાવો નહિં, ફક્ત એકવાર તેને દબાવો).
જો આ હજુ મદદ કરે નહિં તો, ખાતરી કરો કે તમારું કમ્પ્યૂટરનુ મોનિટર એ ચાલુ થયેલ છે અને ફરી કિબોર્ડ પર કીને દબાવવાનો પ્રયત્ન કરો.
છેલ્લાં ઉપાય તરીકે, પાવર બટનને 5-10 સેકંડ પકડી રાખીને કમ્પ્યૂટરને બંધ કરો, છતાંપણ તમે આવું કરવાથી કોઇપણ અસંગ્રહેલ કામને ગુમાવશો. તમે કમ્પ્યૂટરને ફરી ચાલુ કરવા કરવા માટે સક્ષમ હોવુ જોઇએ.
જો દરેક વખતે તમે તમારું કમ્પ્યૂટર સ્થગિત થાય તો, સ્થગિત લક્ષણ એ તમારાં હાર્ડવેર સાથે કામ કરી શકતુ નથી.
<note style="warning">
જો તમારું કમ્પ્યૂટર પાવર ગુમાવે તો અને તેની પાસે પાવર જથ્થો ન હોય તો (જેમ કે કામ કરતી બેટરી), તે બંધ થઇ જશે.
</note>
જો તમે તમારાં કમ્પ્યૂટરને હાઇબરનેટ કર્યુ હોય અને ફરી તેને ચાલુ કરેલ હોય, પરંતુ કોઇપણ દસ્તાવેજો અથવા કાર્યક્રમો ખુલ્લા ન હોય તો, તે કદાચ યોગ્ય રીતે હાઇબરનેટ કરવા માટે નિષ્ફળ થયેલ છે. ગૌણ સમસ્યાને કારણે આ થાય છે, અને આગળ કમ્પ્યૂટર યોગ્ય રીતે હાઇબરનેટ કરવા તમે સક્ષમ હશો. તે પણ થઇ શકે છે કારણ કે તમે સોફ્ટવેર સુધારાને સ્થાપિત કરેલ છે કે જે પુન:શરૂ કરવા માટે કમ્પ્યૂટરની જરૂરિયાત છે; આ સ્થિતિમાં, કમ્પ્યૂટર એ હાઇબનેટ થવાને બદલે બંધ થઇ શકે છે.
તે પણ શક્ય છે કે કમ્પ્યૂટર એ હાઇબરનેટ થવા સક્ષમ નથી કારણ કે હાર્ડવેર તેને યોગ્ય રીતે આધાર આપતુ નથી. આ તમારાં હાર્ડવેર માટે Linux ડ્રાઇવરો સાથે સમસ્યાનું કારણ બની શકે છે, ઉદાહરણ તરીકે, તમે ફરી હાઇબરનેટીંગ કરવા આને ચકાસી શકો છો અને જોઇ રહ્યા છો જો તે બીજી વાર કામ કરે છે. જો તમે ન કરે તો, તે કદાચ તમારાં કમ્પ્યૂટર પર ડ્રાઇવર સાથે સમસ્યા છે.
જો તમે તમારાં કમ્પ્યૂટરને સ્થગિત અથવા હાઇબરનેટ કરો તો અને પછી તેને પુન:પ્રાપ્ત કરો, અને તમે શોધી શકો છો કે તમારું ઇન્ટરનેટ જોડાણ, માઉસ, અથવા અમુક બીજા ઉપકરણો યોગ્ય રીતે કામ કરતુ નથી. આ એટલે થઇ શક્યુ કારણ કે ઉપકરણ માટે ડ્રાઇવર સ્થગિત અથવા હાઇબરનેટને યોગ્ય રીતે આધાર આપતુ નથી. આ <link xref="hardware-driver">ડ્રાઇવર સાથે સમસ્યા છે</link> અને ઉપકરણ પોતે નથી.
જો ઉપકરણ પાસે પાવર સ્વીચ હોય તો, તેને બંધ કરવાનો પ્રયત્ન કરો અને ફરી ચાલુ કરો. મોટાભાગની સ્થિતિઓમાં, ઉપકરણ ફરી કામ કરતુ શરૂ થશે, જો તમે USB કેબલ અથવા તેનાં જેવા મારફતે જોડાવો તો. ઉપકરણને પ્લગ ન કરો અને પછી ફરી તેને પ્લગ કરો અને જુઓ જો તે કામ કરે છે.
જો તમે ઉપકરણને બંધ/પ્લગ કરી શકતા ન હોય તો, અથવા જો તે કામ ન કરતુ હોય તો, તમારે ફરી કામ કરવાનું શરૂ કરવા ઉપકરણ માટે તમારાં કમ્પ્યૂટરને પુન:શરૂ કરવાની જરૂર પડી શકે છે.
</page>