This file is indexed.
/usr/share/help/gu/gnome-help/net-install-moonlight.page is in gnome-user-guide 3.14.1-1.
This file is owned by root:root, with mode 0o644.
The actual contents of the file can be viewed below.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
<?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" xmlns:its="http://www.w3.org/2005/11/its" type="topic" style="task" id="net-install-moonlight" xml:lang="gu">
<info>
<link type="guide" xref="net-browser"/>
<revision pkgversion="3.4.0" date="2012-02-20" status="final"/>
<credit type="author">
<name>ફીલ બુલ</name>
<email its:translate="no">philbull@gmail.com</email>
</credit>
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
<desc>અમુક વેબસાઇટ વેબ પાનાંને દર્શાવવા Silverlight ને વાપરે છે. Moonlight  પ્લગઇન આ પાનાંને તમને જોવા દે છે.</desc>
</info>
<app>Silverlight</app> એ એક તમારાં વેબ બ્રાઉઝર માટે પ્લગ-ઇન છે કે જે વિડિયોનું ધ્યાન રાખવા માટે તમને પરવાનગી આપે છે અને અમુક વેબસાઇટ પર વેબ પાનાંને વાપરો. અમુક વેબસાઇટ એ Silverlight વગર કામ કરતુ નથી.
જો તમે Silverlight-સક્રિય થયેલ વેબસાઇટને જુઓ પરંતુ તેની પાસે સ્થાપિત થયેલ પ્લગ-ઇન હોય તો, તમે કદાચ  તમને કહી રહ્યા હોય તે સંદેશાને જોશો. આ સંદેશા પાસે સૂચનાઓ હોવી જોઇએ તમને કહી રહ્યા છે કે તમે કેવી રીતે પ્લગ-ઇનને મેળવો, પરંતુ આ સૂચનાઓ તમારાં વેબ બ્રાઉઝર અથવા Linux ની આવૃત્તિ માટે સુસંગત નથી.
જો તમે Silverlight-સક્રિય થયેલ વેબસાઇટને જોવા માંગો તો, તમારે તને બદલે Moonlight પ્લગ-ઇનને સ્થાપિત કરવાની જરૂર છે. આ Silverlight ની મુક્ત, ઓપન-સોર્સ આવૃત્તિ છે કે જે  Linux પર ચાલે છે.
અમુક Linux વિતરણો પાસે Moonlight ની નકલ છે કે જે તેનાં સોફ્ટવેર સ્થાપકની મદદથી સ્થાપિત કરી શકો છો; સ્થાપકને ફક્ત ખોલો અને Silverlight અથવા Moonlight માટે શોધો.
જો તમારાં વિતરણ પાસે Moonlight સોફ્ટવેર પેકેજ ન હોય તો, વધારે જાણકારી અને સ્થાપન સૂચનાઓ માટે <link href="http://www.go-mono.com/moonlight/">Moonlight વેબસાઇટ</link> ને જુઓ.
</page>