/usr/share/help/gu/gnome-help/nautilus-file-properties-basic.page is in gnome-user-guide 3.14.1-1.
This file is owned by root:root, with mode 0o644.
The actual contents of the file can be viewed below.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 | <?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" type="topic" style="ui" id="nautilus-file-properties-basic" xml:lang="gu">
<info>
<link type="guide" xref="files" group="more"/>
<desc>મૂળભૂત ફાઇલ જાણકારીને જુઓ, પરવાનગીઓ સુયોજિત કરો, અને મૂળભૂત કાર્યક્રમોને પસંદ કરો.</desc>
<revision pkgversion="3.5.92" version="0.2" date="2012-09-19" status="review"/>
<credit type="author">
<name>ટિફની એન્ટોપોલસ્કી</name>
<email>tiffany@antopolski.com</email>
</credit>
<credit type="author">
<name>Shaun McCance</name>
<email>shaunm@gnome.org</email>
</credit>
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
<its:rules xmlns:its="http://www.w3.org/2005/11/its" xmlns:xlink="http://www.w3.org/1999/xlink" version="1.0" xlink:type="simple" xlink:href="gnome-help.its"/>
</info>
ફાઇલ અથવા ફોલ્ડર વિશે જાણકારીને જોવા માટે, તેની પર જમણી ક્લિક કરો અને <gui>ગુણધર્મો</gui> ને પસંદ કરો. તમે પણ ફાઇલને પસંદ કરી શકો છો અને <keyseq><key>Alt</key><key>Enter</key></keyseq> ને દબાવો.
ફાઇલ ગુણધર્મો એ ફાઇલનાં પ્રકાર જેવી જાણકારીને તમને બતાવે છે, ફાઇલનું માપ, અને જ્યારે તમે તેને છેલ્લે બદલેલ હોય તો. જો તમારે આ જાણકારીની વારંવાર જરૂર હોય તો, તમે <link xref="nautilus-list">યાદી દૃશ્ય સ્તંભ</link> અથવા <link xref="nautilus-display#icon-captions">ચિહ્ન કૅપ્શન</link> માં તેને દર્શાવી શકો છો.
<gui>મૂળભૂત</gui> ટૅબ પર આપેલ જાણકારી એ નીચે વર્ણવેલ છે. ત્યાં પણ <gui><link xref="nautilus-file-properties-permissions">પરવાનગીઓ</link></gui> અને<gui><link xref="files-open#default">તેની સાથે ખોલો</link></gui> ટૅબ છે. અમુક ફાઇલોનાં પ્રકારો માટે, જેમ કે ઇમેજ અને વિડિયો, ત્યાં વધારાની ટૅબ હશે કે જે માપ, સમયગાળો, અને કોડેક જેવી જાણકારી પૂરી પાડે છે.
<terms>
<item>
તમે આ ક્ષેત્રને બદલીને ફાઇલનું નામ બદલી શકો છો. તમે પણ ગુણધર્મ વિન્ડોની બહાર પણ ફાઇલને બદલી શકો છો. <link xref="files-rename"/> જુઓ.
</item>
<item>
તમે ફાઇલનાં પ્રકારને ઓળખવા તમન મદદ કરે છે, જેમ કે PDF દસ્તાવેજ, OpenDocument લખાણ, અથવા JPEG ઇમેજ. ફાઇલ પ્રકાર નક્કી કરે છે કે ક્યાં પ્રકારનાં કાર્યક્રમો ફાઇલને ખોલી શકે છે. ઉદાહરણ તરીકે, તમે સંગીત પ્લેયર સાથે ચિત્રને ખોલી શકતા નથી. આની પર વધારે જાણકારી માટે <link xref="files-open"/> જુઓ.
કૌંસમાં ફાઇલનો MIME પ્રકાર બતાવેલ છે; MIME પ્રકાર એ મૂળભૂત રસ્તો છે કે જે કમ્પ્યૂટરો ફાઇલનાં સંદર્ભને વાપરે છે.
</item>
<item>
આ ક્ષેત્રને દર્શાવેલ છે જો તમે ફાઇલ કરતા ફોલ્ડરનાં ગુણધર્મોને જોઇ રહ્યા હોય. તે ફોલ્ડરમાં તમને વસ્તુઓની સંખ્યાને જોવા માટે મદદ કરે છે. જો ફોલ્ડર એ બીજા ફોલ્ડરોને સમાવે છે, દેરક આંતરિક ફોલ્ડરની એક વસ્તુ તરીકે ગણતરી થયેલ છે, જો તે આગળની વસ્તુઓને સમાવે તો પણ. દરેક ફાઇલ પણ એક વસ્તુ પ્રમાણે ગણતરી થયેલ છે. જો ફોલ્ડર ખાલી હોય, સમાવિષ્ટો એ <gui>કંઇપણ</gui> દર્શાવશે નહિં.
</item>
<item>
આ ક્ષેત્રને દર્શાવેલ છે જો તમે ફાઇલને જોઇ રહ્યા હોય (ફોલ્ડરને નહિં). ફાઇલનું માપ એ તમને કહે છે કે કેટલી ડિસ્ક જગ્યા તે લે છે. આ પણ સૂચક છે ફાઇલને ડાઉનલોડ કરવા માટે કેટલો સમય લાગશે અથવા ઇમેઇલમાં તેને મોકલો (મોટી ફાઇલોને મોકલવા/પ્રાપ્ત કરવા માટે લાંબો સમય લાગે છે).
માપને બાઇટ, KB, MB, અથવા GB માં આપી શકાય છે; છેલ્લા ત્રણની સ્થિતિમાં, બાઇટમાં માપને પણ કૌંસમા આપેલ છે. ખાસ કરીને, 1 KB એ 1024 બાઇટ છે, 1 MB એ 1024 KB છે અને વગેરે.
</item>
<item>
તમારાં કમ્પ્યૂટર પર દરેક ફાઇલનું સ્થાન એ તેનાં ચોક્કસ પાથ દ્દારા આપેલ છે. આ તમારાં કમ્પ્યૂટર પર ફાઇલનું અનન્ય "સરનામું" છે, ફોલ્ડરની યાદીને બનાવેલ છે કે જે તમારે ફાઇલને શોધવામાં જવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, જો Jim એ તેનાં ઘર ફોલ્ડરમાં કહેવાયેલ <file>Resume.pdf</file> ફાઇલ હોય તો, તેનું સ્થાન <file>/home/jim/Resume.pdf</file> હશે.
</item>
<item>
જો ફાઇલ સિસ્ટમ અથવા ઉપકરણ કે જે ફાઇલ તેની પર સંગ્રહેલ છે. આ તમને બતાવે છે જ્યાં ફાઇલ એ શારીરિક સંગ્રહેલ છે, ઉદાહરણ તરીકે જો તે હાર્ડ ડિસ્ક પર અથવા CD પર હોય, અથવા <link xref="nautilus-connect">નેટવર્ક વહેંચણી અથવા ફાઇલ સર્વર</link> પર હોય છે. હાર્ડ ડિસ્ક ઘણાં <link xref="disk-partitions">ડિસ્ક પાર્ટીશનો</link> માં અલગ કરી શકાય છે; પાર્ટીશન પણ <gui>વોલ્યુમ</gui> ની હેઠળ દર્શાવેલ હશે.
</item>
<item>
આ ફક્ત ફોલ્ડરો માટે દર્શાવેલ છે. તે ડિસ્ક જગ્યાની સંખ્યાને આપે છે કે જે ડિસ્ક પર ઉપલબ્ધ છે કે જે ફોલ્ડર તેની પર છે. ચકાસવા માટે આ ઉપયોગી છે જો હાર્ડ ડિસ્ક સંપૂર્ણ છે.
</item>
<item>
તારીખ અને સમય જ્યારે ફાઇલ એ છેલ્લે ખોલેલ હતી.
</item>
<item>
તારીખ અને સમય જ્યારે ફાઇલ એ છેલ્લે બદલાયેલ અને સંગ્રહેલ હતી.
</item>
</terms>
</page>