/usr/share/help/gu/gnome-help/get-involved.page is in gnome-user-guide 3.14.1-1.
This file is owned by root:root, with mode 0o644.
The actual contents of the file can be viewed below.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 | <?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" type="topic" style="tip" id="get-involved" xml:lang="gu">
<info>
<link type="guide" xref="more-help"/>
<desc>આ મદદ વિષયો સાથે કેવી રીતે અને ક્યાં સમસ્યાઓને અહેવાલ કરવાનો છે.</desc>
<revision pkgversion="3.4.0" date="2012-02-19" status="review"/>
<credit type="author">
<name>ટિફની એન્ટોપોલસ્કી</name>
<email>tiffany@antopolski.com</email>
</credit>
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
</info>
આ સહાય દસ્તાવેજીકરણ સ્વયંસેવક સમુદાય દ્વારા બનાવવામાં આવેલ છે. ભાગ લેવા તમારું સ્વાગત છે. જો તમે આ મદદ પાનાં સાથે સમસ્યાને સૂચિત કરો (જેમ કે ટાઇપો, અયોગ્ય સૂચનાઓ અથવા વિષયો કે જેને આવરેલ હોવા જોઇએ પરંતુ તે નથી), તમે ભૂલ અહેવાલ કરી શકો છો. ભૂલને અદા કરવા માટે, <link href="https://bugzilla.gnome.org/">bugzilla.gnome.org</link> માં જાવ.
તમારે રજીસ્ટર કરવાની જરૂર છે જો તમે ભૂલને મોકલો અને તેની સ્થિતિ વિશે ઇમેઇલ દ્દારા સુધારાને મોકલો. જો તમારી પાસે પહેલેથી જ ખાતુ ન હોય તો, એકને બનાવાવ માટે <gui>નવા ખાતા</gui> પર ક્લિક કરો.
એકવાર તમારી પાસે ખાતુ હોય તો, પ્રવેશો, <guiseq><gui>ભૂલને અદા કરો</gui><gui>કોર</gui><gui>gnome-user-docs</gui></guiseq> પર ક્લિક કરો. ભૂલને અહેવાલ કરતા પહેલાં, મહેરબાની કરીને <link href="https://bugzilla.gnome.org/page.cgi?id=bug-writing.html">ભૂલ લખવાની માર્ગદર્શિકા</link> ને વાંચો, અને જોવાં ભૂલ માટે મહેરબાની કરીને <link href="https://bugzilla.gnome.org/browse.cgi?product=gnome-user-docs">બ્રાઉઝ</link> કરો જો કંઇક એના જેવુ પહેલેથી અસ્તિત્વમાં હોય.
તમારી ભૂલને અદા કરવા માટે, <gui>ઘટક</gui> મેનુમાં ઘટકને પસંદ કરો. જો તમે આ દસ્તાવેજીકરણ વિરુદ્દ ભૂલને અદા કરી રહ્યા હોય તમારે <gui>gnome-help</gui> ઘટકને પસંદ કરવુ જોઇએ. જો તમે ચોક્કસ ન હોય તો ક્યો ઘટક તમારી ભૂલને અનુલક્ષે છે, <gui>સામાન્ય</gui> પસંદ કરો.
If you are requesting help about a topic that you feel is not covered, choose <gui>enhancement</gui> in the <gui>Severity</gui> menu.
Fill in the Summary and Description sections and click <gui>Commit</gui>.
તમારો અહેવાલ ID નંબર આપશે, અને તેની પરિસ્થિતિ સુધારશે તે તેની સાથે વિચાર કર્યો હોય. GNOME મદદને સારું બનાવવાની મદદ માટે તમારો આભાર!
કેવી રીતે દસ્તાવેજીકરણ ટુકડી સાથે સંડોવાવુ તે વિશે વધારે શીખવા માટે GNOME દસ્તાવેજીકરણ મેઇલીંગ યાદીમાં <link href="mailto:gnome-doc-list@gnome.org">ઇમેઇલ</link> ને તમે મોકલી શકો છો.
</page>